Salmos 48
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.
સિયોન:ઈશ્વરનું નગર
ગાયન; કોરાના દીકરાઓનું ગીત.
1આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાં
યહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે.
2મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ,
ઊંચાઈમાં ખૂબસૂરત અને આખી
પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે.
3તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે.
4કેમ કે રાજાઓ એકત્ર થયા,
તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા.
5પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા;
ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા.
6ત્યાં તેમને ભયથી ધ્રૂજારી થઈ
તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું.
7તમે પૂર્વના વાયુ વડે તાર્શીશનાં
વહાણોને ભાંગી નાખ્યાં.
8જેમ આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના
સરદાર યહોવાહના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે;
ઈશ્વર સદાકાળ તેને સ્થિર કરશે. સેલાહ
9હે ઈશ્વર, અમે તમારા ઘરમાં
તમારી કૃપા વિષે વિચાર કર્યો.
10હે ઈશ્વર, જેવું તમારું નામ છે,
તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીના અંત સુધી છે;
તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
11તમારા ન્યાયનાં કાર્યોથી
સિયોન પર્વત આનંદ પામશે
યહૂદિયાની દીકરીઓ હરખાશે.
12સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો;
તેના બુરજોની ગણતરી કરો.
13તેનો કોટ ધ્યાનથી જુઓ
અને તેના મહેલો પર લક્ષ આપો
જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો.
14કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે;
તે મરણ પર્યંત આપણને દોરનાર છે.

Você sabia?
Sião, a Cidade do Grande Rei
- O Monte Sião, originalmente a colina fortificada no sudeste de Jerusalém tomada por Davi aos jebuseus, tornou-se a Cidade de Davi e o local de sua fortaleza. No Salmo 48, o monte é celebrado como a montanha sagrada de Deus, elevada e protegida contra os reis inimigos.Fontes: o próprio texto bíblico · Mount Zion · Zion
- O salmo retrata o poder de Deus destruindo exércitos inimigos como um vento oriental que destrói os navios de Társis. Muitos estudiosos identificam Társis como um distante porto comercial fenício no sudoeste da Espanha, embora outras tradições antigas tenham sugerido Cartago ou portos orientais.Fontes: o próprio texto bíblico · Tarshish
- Os adoradores são convidados a caminhar ao redor de Sião para contar suas torres, examinar seus muros e contemplar suas fortalezas. Essa observação das defesas da cidade devia ser relatada às gerações futuras como testemunho da proteção contínua de Deus.Fontes: o próprio texto bíblico
Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.
Lugares deste capítulo
- Mount Zion · 31.772, 35.229 · versículos 2, 11
- Zaphon · Hoje: Jebel Aqra · 35.953, 35.969 · versículo 2
- Jerusalem · 31.777, 35.234 · versículo 3
- Zion · Hoje: Jerusalem · 31.777, 35.234 · versículo 12
Só aparecem lugares com identificação de alta confiança (90% ou mais segundo as fontes acadêmicas reunidas pelo OpenBible). Mapa da época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa atual: © colaboradores do OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).
Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fonte: http://ebible.org/guj2017/ · eBible.org