Nations Bible

Salmos 108

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.

શત્રુઓ વિરુદ્ધ પ્રાર્થના

ગાયન:દાઉદનું ગીત.

1હે ઈશ્વર, મેં મારું હૃદય દૃઢ કર્યું છે;

હું મારા અંતઃકરણથી ગીત ગાઈશ અને સ્તુતિ કરીશ.

2વીણા, સિતાર, જાગો;

હું જાતે પરોઢિયાને જગાડીશ.

3હે યહોવાહ, હું લોકોમાં તમારો આભાર માનીશ;

પ્રજાઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.

4કારણ કે તમારી કૃપા આકાશો કરતાં ઊંચી છે;

અને તમારું વિશ્વાસુપણું આભ સુધી પહોંચે છે.

5હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ

અને તમારું ગૌરવ આખી પૃથ્વી કરતાં ઊંચું મનાઓ.

6કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે તેઓનો છૂટકો થાય,

તમારા જમણા હાથથી અમને છોડાવો અને ઉત્તર આપો.

7ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે; “હું હરખાઈશ;

હું શખેમના ભાગ કરીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.

8ગિલ્યાદ મારું છે અને મનાશ્શા મારું છે;

એફ્રાઇમ મારા માથાનો ટોપ છે;

યહૂદિયા મારો રાજદંડ છે.

9મોઆબ મારા હાથ ધોવાનો કૂંડ છે;

અદોમ ઉપર હું મારાં પગરખાં ફેંકીશ;

પલિસ્તીઓને કારણે હું વિજયમાં આનંદ કરીશ.

10મને કોટબંધ નગરમાં કોણ લઈ જશે?

મને અદોમમાં કોણ દોરી જશે?”

11હે ઈશ્વર, શું તમે અમને તરછોડ્યા નથી?

તમે અમારા સૈન્યોની સાથે બહાર આવતા નથી.

12અમને અમારા શત્રુઓ સામે મદદ કરો,

કેમ કે માણસની મદદ તો મિથ્યા છે.

13અમે ઈશ્વરની સહાયથી પરાક્રમો કરીશું;

તે જ અમારા શત્રુઓને કચડી નાખશે.

Ilustração artística — interpretação, não registro histórico.

Você sabia?

O governo divino sobre as nações

  • O salmo menciona territórios centrais em ambos os lados do rio Jordão, desde Siquém e o vale de Sucote até Gileade, Manassés, Efraim e Judá. Essas referências geográficas retratam toda a região sob a posse e autoridade divinas.Fontes: o próprio texto bíblico · Shechem · Valley of Succoth · Gilead
  • Entre as nações vizinhas mencionadas estão Moabe a leste do mar Morto, a região montanhosa de Edom ao sul e a Filístia no litoral. O texto usa metáforas marcantes, como atirar a sandália sobre Edom e chamar Moabe de bacia de lavar, para proclamar domínio sobre esses rivais regionais.Fontes: o próprio texto bíblico · Edom · Moab · Philistia

Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.

Lugares deste capítulo

  • Shechem · Hoje: Tell Balatah · 32.214, 35.282 · versículo 7
  • Valley of Succoth · 32.197, 35.621 · versículo 7
  • Gilead · Hoje: Gilead 1 · 32.187, 35.692 · versículo 8
  • Edom · 30.746, 35.604 · versículos 9, 10
  • Moab · Hoje: Moab 1 · 31.181, 35.701 · versículo 9
  • Philistia · 31.664, 34.546 · versículo 9

Só aparecem lugares com identificação de alta confiança (90% ou mais segundo as fontes acadêmicas reunidas pelo OpenBible). Mapa da época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa atual: © colaboradores do OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).

Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fonte: http://ebible.org/guj2017/ · eBible.org

Fale com a gente

Conte de onde você lê, como a Bíblia tem te ajudado ou o que podemos melhorar. Lemos todas as mensagens.