Nations Bible

Isaías 35

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.

પવિત્રતાનો માર્ગ

1અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; અને વન આનંદ કરશે

અને ગુલાબની જેમ ખીલશે.

2તે પુષ્કળ ખીલશે, આનંદ કરશે અને હરખાઈને ગાયન કરશે.

તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે;

તેઓ યહોવાહનું ગૌરવ અને આપણા ઈશ્વરનો વૈભવ જોશે.

3ઢીલા હાથોને દૃઢ કરો અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો.

4જેઓ ભયભીત હૃદયના છે તેઓને કહો, “દૃઢ થાઓ, બીશો નહિ;

જુઓ, તમારા ઈશ્વર વેર લેવા આવશે,

ઈશ્વર તમને યોગ્ય બદલો આપશે અને તે પોતે આવીને તમને તારશે.”

5ત્યારે અંધજનોની આંખો ઉઘાડવામાં આવશે અને બધિરોના કાન સાંભળશે.

6ત્યારે અપંગો હરણની જેમ કૂદશે અને મૂંગાની જીભ ગાયન કરશે,

કેમ કે અરણ્યમાં પાણી અને વનમાં નાળાં ફૂટી નીકળશે.

7દઝાડતી રેતી તે તળાવ, અને તરસી ભૂમિ તે પાણીના ઝરણાં બની જશે;

શિયાળોનાં રહેઠાણમાં, તેમના સૂવાને સ્થાને, ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે.

8ત્યાં રાજમાર્ગ થશે અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે.

તેના પર કોઈ અશુદ્ધ ચાલશે નહિ પણ જે પવિત્રતામાં ચાલે છે તેને માટે તે થશે, એ માર્ગમાં

મૂર્ખ પણ ભૂલો પડશે નહિ.

9ત્યાં સિંહ હશે નહિ, કોઈ હિંસક પશુ ત્યાં આવી ચઢશે નહી; ત્યાં તેઓ જોવામાં આવશે નહિ.

પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે.

10યહોવાહે જે લોકો માટે મુક્તિ મૂલ્ય ચૂકવ્યું છે તેઓ પાછા ફરશે

અને હર્ષનાદ કરતા કરતા સિયોન સુધી પહોંચશે અને તેઓને માથે હંમેશા આનંદ રહેશે;

તેઓને હર્ષ અને આનંદ પ્રાપ્ત થશે, તેઓના શોક તથા નિશ્વાસ જતા રહેશે.

Ilustração artística — interpretação, não registro histórico.

Você sabia?

A transformação do deserto e o Caminho da Santidade

  • A poesia profética deste capítulo contrasta o deserto árido com regiões celebradas no antigo Levante por sua vegetação exuberante e imponência: as montanhas altas e arborizadas do Líbano e a fértil planície costeira de Sarom. A profecia prevê o deserto florescendo com o esplendor e a fertilidade tradicionalmente associados a essas paisagens prósperas.Fontes: Lebanon · Saron · o próprio texto bíblico
  • O capítulo culmina na imagem dos resgatados viajando por uma estrada chamada Caminho da Santidade em direção ao monte Sião, a colina fortificada a sudeste de Jerusalém onde o rei Davi estabeleceu sua cidadela. Esse caminho é retratado como totalmente livre de feras perigosas, permitindo que os viajantes retornem com cânticos e alegria.Fontes: Zion · o próprio texto bíblico

Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.

Lugares deste capítulo

  • Lebanon · 33.540, 35.584 · versículo 2
  • Mount Carmel · 32.672, 35.023 · versículo 2
  • Sharon · Hoje: Sharon Plain · 32.400, 34.883 · versículo 2
  • Way of Holiness · Hoje: within 10 km of Jerusalem · 31.777, 35.234 · versículo 8
  • Zion · Hoje: Jerusalem · 31.777, 35.234 · versículo 10

Só aparecem lugares com identificação de alta confiança (90% ou mais segundo as fontes acadêmicas reunidas pelo OpenBible). Mapa da época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa atual: © colaboradores do OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).

Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fonte: http://ebible.org/guj2017/ · eBible.org

Fale com a gente

Conte de onde você lê, como a Bíblia tem te ajudado ou o que podemos melhorar. Lemos todas as mensagens.