1 Coríntios 16
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toque num versículo para ver as referências cruzadas.
ફાળો ઉઘરાવવા વિષે
1હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિષે લખું છું; મેં ગલાતિયાના વિશ્વાસી સમુદાયને જે સૂચના આપી તે પ્રમાણે તમે પણ કરો. 2હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ, માટે અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના પ્રત્યેકે પોતાની કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મૂકવો.
3જયારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારાં દાન યરુશાલેમમાં પહોંચાડવા માટે મોકલીશ. 4જો મારે પણ જવાનું યોગ્ય લાગશે તો તેઓ મારી સાથે આવશે.
મુસાફરી માટે પાઉલનો કાર્યક્રમ
5હું મકદોનિયા થઈને જવાનો છું; તેથી મકદોનિયા પાર કર્યાં પછી હું તમારી પાસે આવીશ. 6હું કદાચ તમારી સાથે રહીશ, અથવા શિયાળો પણ ગાળીશ કે, જેથી મારે જ્યાં જવાનું છે ત્યાં તમે મને પહોંચાડો.
7કેમ કે હમણાં જતા તમને મળવાની મારી ઇચ્છા નથી; પણ જો ઈશ્વરની ઇચ્છા હશે તો હું થોડા સમય સુધી તમારી સાથે રહેવાની આશા રાખું છું. 8પણ હું પચાસમાના પર્વ સુધી એફેસસમાં જ રહીશ; 9કેમ કે એક મહાન કાર્ય સફળ થાય એવું દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે. જોકે વિરોધીઓ પણ ઘણાં છે.
10પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે, તે વિષે સંભાળ રાખજો, કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે. 11એ માટે કોઈ તેને તુચ્છ ગણે નહીં; પણ શાંતિથી તમે તેને મારી પાસે પહોંચાડજો, કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની પ્રતિક્ષા હું કરું છું. 12હવે, ભાઈ આપોલસ વિષે મારે આટલું કહેવું છે કે ભાઈઓની સાથે તે તમારી પાસે આવે માટે મેં તેને બહુ વિનંતી કરી; પણ હમણાં ત્યાં આવવાની તેની ઇચ્છા નથી; પણ જયારે અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.
વિદાયવચનો
13જાગૃત રહો, વિશ્વાસમાં સ્થિર રહો, સામર્થ્ય બતાવો, બળવાન થાઓ. 14તમે જે કંઈ કરો તે પ્રેમથી કરો.
15ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે, તે અખાયાનું પ્રથમફળ વિશ્વાસી છે, તેઓ સંતોની સેવામાં હંમેશા સક્રિય રહ્યા છે માટે હું તમને વિનંતી કરું છું કે, 16તમે એવા માણસોને અને અન્ય જેઓ સેવામાં પરિશ્રમ કરે છે તેઓને પણ આધીન થાઓ.
17સ્તેફનાસ તથા ફોર્તુનાતસ તથા અખાઈક્સના આવવાથી હું હર્ષ પામ્યો છું; કેમ કે તમારું જે કામ અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું છે. 18તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા. માટે એવા માણસોને માન આપો.
19આસિયાના વિશ્વાસી સમુદાય તમને સલામ પાઠવે છે. આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં મળતા વિશ્વાસી સમુદાયના સર્વ પ્રભુમાં તમને સલામ પાઠવે છે. 20સર્વ ભાઈઓ પણ તમને સલામ પાઠવે છે. પવિત્ર ચુંબનથી એકબીજાને ક્ષેમકુશળ કહેજો.
21હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું. 22જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ. 23આપણા પ્રભુ આવવાનાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. 24ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે હો. આમીન.

Você sabia?
A coleta, a viagem e as saudações finais
- Paulo pede aos coríntios que separem uma parte dos seus rendimentos no primeiro dia de cada semana para os santos, como já havia orientado as igrejas da Galácia, para que nenhuma coleta fosse necessária quando ele chegasse. A Galácia, na Ásia Menor, era habitada por povos de origem celta, a quem os escritores romanos chamavam de gauleses. A oferta deveria ir a Jerusalém com mensageiros recomendados pela igreja, e Paulo só chegaria depois de passar pela Macedônia, província romana ao norte da Grécia, podendo passar o inverno com eles.Fontes: o próprio texto bíblico
- Paulo diz que permanecerá em Éfeso até o Pentecostes, porque uma grande porta para um trabalho eficaz se abriu para ele, embora muitos se oponham. As igrejas da província da Ásia enviam saudações; essa Ásia era a Ásia proconsular, província romana no ocidente da Ásia Menor, e Éfeso era a sua capital. Áquila, fabricante de tendas natural do Ponto, e sua esposa Priscila — chamada Prisca nesta saudação — tinham acompanhado Paulo de Corinto a Éfeso e permanecido ali, e a igreja que se reúne na casa deles também saúda os coríntios.Fontes: o próprio texto bíblico
- Estéfanas e os de sua casa foram os primeiros convertidos da Acaia — a província romana que abrangia o Peloponeso e o sul da Grécia — e se dedicaram ao serviço dos santos. O Easton's Bible Dictionary (1897) diz que Acaico, junto com Fortunato e Estéfanas, visitou Paulo em Éfeso para consultá-lo sobre os assuntos da igreja, e que os três provavelmente levaram a carta dos coríntios ao apóstolo. O mesmo dicionário situa Apolo com Paulo em Éfeso quando esta carta foi escrita; Paulo insistiu muito para que ele fosse a Corinto com os irmãos, mas ele não quis ir naquele momento e iria quando tivesse oportunidade.Fontes: o próprio texto bíblico
Notas escritas com auxílio de IA a partir de fontes abertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, domínio público) e revisadas antes de publicar.
Lugares deste capítulo
- Galatia · 39.267, 32.983 · versículo 1
- Jerusalem · 31.777, 35.234 · versículos 1, 3
- Macedonia · 41.600, 22.540 · versículo 5
- Ephesus · 37.939, 27.341 · versículo 8
- Achaia · 38.720, 22.540 · versículo 15
- Asia · 38.400, 28.300 · versículo 19
Só aparecem lugares com identificação de alta confiança (90% ou mais segundo as fontes acadêmicas reunidas pelo OpenBible). Mapa da época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa atual: © colaboradores do OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).
Créditos e licença desta tradução
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fonte: http://ebible.org/guj2017/ · eBible.org