Salmos 80
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.
રાષ્ટ્રના જીર્ણોદ્ધાર માટે પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નીમ-એદૂથ. આસાફનું ગીત.
1હે ઇઝરાયલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
જેમણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા;
કરુબો પર બિરાજમાન અમારા પર પ્રકાશ પાડો!
2એફ્રાઇમ, બિન્યામીન તથા મનાશ્શાની આગળ, તમારું સામર્થ્ય પ્રગટ કરો;
આવીને અમને બચાવો.
3હે ઈશ્વર, અમને પાછા ફેરવો;
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો એટલે અમારો બચાવ થાય.
4હે સૈન્યોના ઈશ્વર યહોવાહ,
તમારા લોકો તમારી પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે.
5તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે
અને તેઓને પુષ્કળ આંસુઓ પાયાં છે.
6તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે;
અને અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે.
7હે સૈન્યોના ઈશ્વર, અમને પાછા ફેરવો;
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.
8તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા;
તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો.
9તમે તેને માટે જગ્યા સાફ કરી;
તેમાં મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10તેની છાયાથી પર્વતો ઢંકાઈ ગયા,
તેની વિશાળ લાંબી ડાળીઓ ઈશ્વરના દેવદારો જેવી હતી.
11તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી
અને તેની ડાળખીઓ ફ્રાત નદી સુધી પ્રસારી.
12તમે તેનો દિવાલ એવી રીતે કેમ તોડી છે કે
જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે
અને રાની પશુઓ તેને ખાઈ જાય છે.
14હે સૈન્યોના ઈશ્વર, તમે પાછા આવો,
આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો અને ધ્યાનમાં લો તથા આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15તમે તમારા જમણા હાથે જેને રોપી છે,
જે ડાળીને તમે તમારે માટે બળવાન કરી છે, તેનું રક્ષણ કરો.
16તેને કાપીને બાળવામાં આવી;
તમારા ઠપકાથી તમારા શત્રુઓ નાશ પામે છે.
17તમારા જમણા હાથના માણસ પર,
એટલે જે માણસના દીકરાને તમે પોતાને માટે બળવાન કરેલો છે તેના પર તમારો હાથ રાખો.
18એટલે અમે તમારાથી વિમુખ થઈશું નહિ;
અમને પુનર્જીવન આપો અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, અમને પાછા ફેરવો;
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.

¿Sabías que…?
Una oración por la vid devastada
- El salmo menciona específicamente a Efraín, Benjamín y Manasés, tribus estrechamente unidas por descender de Raquel a través de José y Benjamín. Durante la travesía por el desierto, estas tres tribus acampaban y marchaban juntas en el lado occidental del tabernáculo.Fuentes: Benjamin (patriarch) · Manasseh (son of Joseph) · el propio texto bíblico
- El autor emplea una amplia alegoría que compara a la nación de Israel con una vid sacada de Egipto y trasplantada en Canaán. El canto lamenta que los muros protectores del viñedo hayan sido derribados, dejando la planta frutal expuesta a las fieras del campo y a los caminantes.Fuentes: Egypt · el propio texto bíblico
- Este poema forma parte de una colección que abarca desde el Salmo 73 hasta el 83 atribuida a Asaf. El relato bíblico presenta a Asaf como un destacado músico levita en la época del rey David, cuyo gremio o descendencia continuó su tradición en el culto del templo.Fuentes: Asaph (Levite) · el propio texto bíblico
Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.
Lugares de este capítulo
- Egypt · 30.129, 31.308 · versículo 8
- Euphrates · Hoy: Euphrates River · 31.004, 47.442 · versículo 11
- Great Sea · Hoy: Mediterranean Sea · 31.805, 34.170 · versículo 11
Solo aparecen lugares identificados con alta confianza (90 % o más según las fuentes académicas reunidas por OpenBible). Mapa de la época: DARE (Digital Atlas of the Roman Empire), CC BY 4.0; mapa actual: © colaboradores de OpenStreetMap; lugares: OpenBible.info (CC BY 4.0).
Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fuente: http://ebible.org/guj2017/ · eBible.org