Salmos 61
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.
રક્ષણ માટે પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવા માટે. દાઉદનું (ગીત).
1હે ઈશ્વર, મારો પોકાર સાંભળો;
મારી પ્રાર્થના પર ધ્યાન આપો.
2જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ;
જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો.
3કેમ કે તમે મારા આશ્રય છો,
મારા શત્રુઓ સામે મારો મજબૂત બુરજ છો.
4હું સદાકાળ તમારા મંડપમાં રહીશ;
તમારી પાંખોના આશ્રયે હું રહીશ. સેલાહ
5કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે;
જેઓ તમારા નામનો આદર કરે છે તેઓને તમે વારસો આપ્યો છે.
6તમે રાજાનું આયુષ્ય વધારશો;
તેઓનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે.
7તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે;
તેઓનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો.
8હું નિરંતર તમારા નામની સ્તુતિ ગાઈશ
કે જેથી હું દરરોજ મારી પ્રતિજ્ઞા પૂરી કરું.

¿Sabías que…?
Una Oración por Refugio y por el Rey
- El salmo comienza con indicaciones musicales dirigidas al director del coro para ser interpretado con instrumentos de cuerda, y el encabezado atribuye la composición a David.Fuentes: el propio texto bíblico
- El salmista emplea imágenes elocuentes de seguridad divina, describiendo a Dios como una roca elevada, una torre fuerte frente a los adversarios, una tienda sagrada y alas protectoras.Fuentes: el propio texto bíblico
- En la segunda mitad del salmo, la súplica del autor se amplía para incluir una oración por la longevidad del rey, pidiendo que su reinado perdure por generaciones en la presencia de Dios.Fuentes: el propio texto bíblico
Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.
Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 The Indian Revised Version Holy Bible in the Gujarati language of India copyright © 2019 Bridge Connectivity Solutions Language: ગુજરાતી (Gujarati) Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0. You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that: You include the above copyright and source information. If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes. If you redistribute this text, you must distribute your contributions under the same license as the original. Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners. Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19. 2023-04-12
Fuente: http://ebible.org/guj2017/ · eBible.org