Nations Bible

Salmos 148

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · Toca un versículo para ver sus referencias cruzadas.

સમસ્ત સૃષ્ટિ પ્રભુની સ્તુતિ કરો

1યહોવાહની સ્તુતિ કરો.

આકાશોથી યહોવાહની સ્તુતિ કરો;

ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો.

2તેમના સર્વ દૂતો, તમે તેમની સ્તુતિ કરો;

તેમનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો.

3સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો;

સર્વ ઝગઝગતાં તારા, તેમની સ્તુતિ કરો.

4આકાશોનાં આકાશ, તમે તેમની સ્તુતિ કરો

આકાશ ઉપરનાં પાણી, તેમની સ્તુતિ કરો.

5યહોવાહના નામની સ્તુતિ તેઓ કરો,

કેમ કે તેમની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયાં.

6વળી તેમણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યાં છે;

જેનો અપરાધ તેઓ કરી શકે નહિ, એવો નિયમ તેમણે કર્યો છે.

7હે પૃથ્વી પરના બધા જ જીવો, તમે યહોવાહની સ્તુતિ કરો,

હે સમુદ્રના જીવો અને મહાસાગરનાં ઊંડાણો, તમે તેમની સ્તુતિ કરો.

8અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ,

આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે,

9પર્વતો તથા ડુંગરો

ફળવૃક્ષો તથા સર્વ દેવદારો,

10વન્ય જાનવરો તથા સર્વ પશુઓ,

પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ,

11પૃથ્વીના રાજાઓ અને સર્વ પ્રજાઓ,

રાજકુમારો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો,

12જુવાન પુરુષો તથા જુવાન સ્ત્રીઓ,

વૃદ્ધો તથા બાળકો.

13તમે સર્વ યહોવાહની સ્તુતિ કરો,

કારણ કે એકલું તેમનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે

અને તેમનું ગૌરવ આકાશ તથા પૃથ્વી કરતાં મોટું છે.

14તેમણે પોતાના લોકોનું શિંગ ઊંચું કર્યું છે

જેથી તેમના ભક્તો તેમની સ્તુતિ કરે,

તેમની પાસેના ઇઝરાયલ લોકોને તેમણે ઊંચા કર્યા છે.

યહોવાહની સ્તુતિ કરો.

Ilustración artística: una interpretación, no un registro histórico.

¿Sabías que…?

Alabanza universal del cielo y de la tierra

  • El Salmo 148 está estructurado como un inventario cósmico integral que convoca a cada nivel de la creación a alabar a Dios. Comienza en las alturas celestiales con ángeles, huestes celestes, el sol, la luna, las estrellas y las aguas superiores, antes de descender a la tierra.Fuentes: el propio texto bíblico
  • La sección terrenal abarca fenómenos meteorológicos, relieves, árboles, animales salvajes y domésticos, así como todos los sectores de la sociedad humana, desde reyes y gobernantes hasta jóvenes, doncellas y ancianos.Fuentes: el propio texto bíblico
  • El himno concluye su amplio recorrido enfocándose en el pueblo del pacto, señalando que Dios ha levantado el poder de Sus fieles y describiendo a Israel como un pueblo cercano a Él.Fuentes: el propio texto bíblico · Jacob (Israel)

Notas escritas con ayuda de IA a partir de fuentes abiertas (Theographic Bible Metadata, CC BY-SA 4.0; Easton’s Bible Dictionary, dominio público) y revisadas antes de publicarse.

Créditos y licencia de esta traducción
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
The Indian Revised Version Holy Bible in the Gujarati language of India
copyright © 2019 Bridge Connectivity Solutions
Language: ગુજરાતી (Gujarati)
Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd.
This translation is made available to you under the terms of the
Creative Commons Attribution Share-Alike license 4.0.
You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:
You include the above copyright and source information.
If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.
If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.
Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents.
For other uses, please contact the respective copyright owners.
Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.
2023-04-12

Fuente: http://ebible.org/guj2017/ · eBible.org

Habla con nosotros

Cuéntanos desde dónde lees, cómo te ha ayudado la Biblia o qué podemos mejorar. Leemos todos los mensajes.